Top News

ખરીદનાર અને વેચનાર માટે મોરબી–જામનગરમાં વિશ્વાસની નવી ઓળખ

મોરબી અને જામનગર જિલ્લામાં જમીન તથા મકાન લે-વેચ માટે વિશ્વાસપાત્ર સેવા ઉપલબ્ધ

મોરબી અને જામનગર જિલ્લામાં જમીન, પ્લોટ, રહેણાંક મકાન, કોમર્શિયલ પ્રોપર્ટી તથા અન્ય મિલકતોના ખરીદ-વેચ માટે હવે વિશ્વાસપાત્ર સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.

ખરીદનાર અને વેચનાર બંનેને યોગ્ય માર્ગદર્શન, દસ્તાવેજી પ્રક્રિયામાં સહાય તેમજ યોગ્ય ભાવમાં સોદો થાય તે માટે સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે. રહેણાંક, કોમર્શિયલ અને કૃષિ જમીન સહિત વિવિધ પ્રકારની પ્રોપર્ટી માટે સેવાઓ ઉપલબ્ધ છે.

મોરબી અને જામનગર વિસ્તારમાં જમીન અથવા મકાન ખરીદવા કે વેચવા ઇચ્છુક વ્યક્તિઓ વધુ માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરી શકે છે.

સંપર્ક: +91 94273 48816

Previous Post Next Post

Crime News

Sports