Top News

નિર્વાણા સ્કિન, હેર એન્ડ કોસ્મેટિક ક્લિનિક દ્વારા ધ્રોલ, જોડિયા અને નેકનામમાં નિષ્ણાત ચામડી રોગ સારવાર સેવા

 ધ્રોલ/જોડિયા/નેકનામ: ચામડી, વાળ અને સૌંદર્ય સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ માટે હવે સ્થાનિક લોકોને અનુભવી ત્વચા નિષ્ણાતની સેવા ઉપલબ્ધ બની છે. નિર્વાણા સ્કિન, હેર એન્ડ કોસ્મેટિક ક્લિનિકના ત્વચા રોગ નિષ્ણાત ડૉ. સાવન ગડારા (M.D. Skin, D.N.B. Dermatology) દ્વારા ધ્રોલ, જોડિયા અને નેકનામ ખાતે નિયમિત ઓપીડી સેવા શરૂ કરવામાં આવી છે.


ક્લિનિકમાં દાદ, ખંજવાળ, સોરાયસિસ, એક્ઝિમા, ખીલ અને ખીલના ડાઘ, સફેદ ડાઘ, મસા, સ્કિન ટેગ, કોર્ન, વાળ ખરવાની સમસ્યા, ટાલ પડવી, ડેન્ડ્રફ, નખના રોગો સહિત વિવિધ ચામડી અને વાળના રોગોની આધુનિક સારવાર ઉપલબ્ધ છે.

ઉપલબ્ધ સારવાર

* દાદ, ખસ અને અન્ય ફૂગજન્ય ચામડીના રોગોની સારવાર

* ખંજવાળ, સોરાયસિસ અને એક્ઝિમાની સારવાર

* ખીલ (પિમ્પલ્સ) અને ખીલના ડાઘની સારવાર

* દાઝના ડાઘ, ટેનિંગ તથા અન્ય ચામડીના ડાઘની સારવાર

* મસા, સ્કિન ટેગ અને કોર્ન દૂર કરવાની સારવાર

* વાળ ખરવા, ટાલ પડવી અને ડેન્ડ્રફની સારવાર

* નખના વિવિધ રોગોની સારવાર

* સફેદ ડાઘ (વિટિલિગો) અને સ્ટ્રેચ માર્ક્સની સારવાર


આધુનિક સારવાર સુવિધાઓ


* કેમિકલ પીલિંગ

* માઇક્રોનીડલિંગ

* લેસર ટોનિંગ

* હોલીવુડ ફેશિયલ

* હાઇડ્રા ફેશિયલ

* PRP (Platelet Rich Plasma)

* GFC (Growth Factor Concentrate)

* મેસો થેરાપી

* Laser Hair Reduction (LHR)

* કોસ્મેટિક અને એન્ટી-એજિંગ સારવાર

આ ઉપરાંત કોસ્મેટિક અને લેસર સારવાર, PRP, GFC, મેસો થેરાપી તથા Laser Hair Reduction (LHR) જેવી અદ્યતન સુવિધાઓ પણ દર્દીઓ માટે ઉપલબ્ધ છે.

ઓપીડી સમય:

* જોડિયા: દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારે, જનતા મેડિકલ, બપોરે 3:00 થી 5:00 વાગ્યા સુધી.

* નેકનામ: દર બીજા અને ચોથા રવિવારે, ઉમા મેડિસિન, સાંજે 4:00 થી 6:00 વાગ્યા સુધી.


મુખ્ય ક્લિનિકનું સરનામું:

પ્રથમ માળ, દિલાવ બિલ્ડિંગ, માધવ હોસ્પિટલ પાસે, ગાંધી ચોક, ધ્રોલ.


એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:

📞 99045 50600

📞 99241 41295



Previous Post Next Post

Crime News

Sports