સ્વરાજ ટુડે ન્યૂઝ દ્વારા 15મી ઓગસ્ટની હાર્દિક શુભેચ્છાઓ
આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર તમામ વીર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શત-શત નમન.
“એકતામાં શક્તિ, સ્વતંત્રતામાં ગૌરવ, દેશ માટે સમર્પણ!”
સ્વરાજ ટુડે ન્યૂઝ સત્ય, નિર્ભય અને નિષ્પક્ષ સમાચાર સાથે જનહિતના મુદ્દાઓને લોકો સુધી પહોંચાડવા સતત કાર્યરત છે.
સ્વરાજ ટુડે ન્યૂઝ
સત્ય • નિર્ભય • નિષ્પક્ષ સમાચાર
મો. 9427358195
મોરબી • જામનગર • ગુજરાત અને દેશ-દુનિયાના નિષ્પક્ષ સમાચાર
