પટેલ ટ્રાવેલ્સ દ્વારા 7 સીટર અર્ટિગા ગાડી ભાડે ઉપલબ્ધ
પ્રવાસ અને વિવિધ પ્રસંગોને વધુ આરામદાયક અને સુરક્ષિત બનાવવા માટે પટેલ ટ્રાવેલ્સ દ્વારા 7 સીટર અર્ટિગા ગાડી ભાડે આપવાની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.
લગ્ન પ્રસંગ, પરિવારિક કાર્યક્રમો, ધાર્મિક યાત્રા, પિકનિક, ટૂર તેમજ અન્ય કોઈપણ પ્રસંગ માટે આરામદાયક અને સુવિધાસભર અર્ટિગા ગાડી ભાડે ઉપલબ્ધ રહેશે. ગ્રાહકોને સુરક્ષિત, સમયસર અને વિશ્વસનીય સેવા પૂરી પાડવાનો સંકલ્પ પટેલ ટ્રાવેલ્સ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
પટેલ ટ્રાવેલ્સની આ સેવા પરિવાર, મિત્રો અને ગ્રુપ પ્રવાસ માટે ખાસ અનુકૂળ છે, જેનાથી મુસાફરી વધુ સરળ, સુખદ અને યાદગાર બની શકે છે.
વધુ માહિતી તથા બુકિંગ માટે સંપર્ક કરો:
રાજભાઈ ભીમાણી
📞 88662 25466
પટેલ ટ્રાવેલ્સ
“આપની દરેક મુસાફરીને આરામદાયક અને સુરક્ષિત બનાવો.”

